ગુજરાતી નિબંધ વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો - Gujarati Essay - Plant trees, bring prosperity PDF Free Download

83 View
File Size: 122.51 KiB
Download Now
By: IndiaPDF
Up Like: 34
File Info

ગુજરાતી નિબંધ વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો

Gujarati Essay - Plant trees, bring prosperity

Gujarati essay 200 Words

Gujarati Nibandh 

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. 

PDF File Categories

More Related PDF Files