ગુજરાતી નિબંધ - મોંઘવારી અને મધ્યમવર્ગ Essay in Gujarati Mogavari Ane Madhyamvarg PDF Free Download

13 View
File Size: 83.71 KiB
Download Now
By: IndiaPDF
Up Like: 15
File Info

ગુજરાતી નિબંધ - મોંઘવારી અને મધ્યમવર્ગ

Gujarati Nibandh Mogavari Ane Madhyamvarg

Essay In Gujarati 200 Wrold

Essay in Gujarati Mogavari Ane Madhyamvarg


વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, ચા, ખાંડ, શાકભાજી કે સાબુ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે.

 

PDF File Categories

More Related PDF Files