ગુજરાતી નિબંધ અયોધ્યાનો ભૂમિવિવાદ શું છે - Essay In Gujarati Ayodhya Bhumivivad PDF Free Download

8 View
File Size: 214.88 KiB
Download Now
By: IndiaPDF
Up Like: 21
File Info

ગુજરાતી નિબંધ અયોધ્યાનો ભૂમિવિવાદ શું છે  

Essay In Gujarati Ayodhya Bhumivivad

Essay In Gujarati 300 World

અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદના મુદ્દે એક સદી કરતાં પણ વધુ સમયથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું છે.

હિન્દુઓનો દાવો છે કે તેમના સૌથી શ્રદ્ધેય ભગવાન રામના જન્મસ્થળ પર મસ્જિદ બનાવવામાં આવી હતી.

PDF File Categories

More Related PDF Files